પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

વિશિષ્ટ સિદ્ધિ :

  • ગામે ૧૦૦% શૌચાલય બનાવી નિમૅળ બનાવવાનું આયોજન
  • ગામે બેંક ખાતા ૧૦૦% કરવાનું આયોજન છે.
  • ગામ માં LED સ્ટ્ર્રીટલાઈટ ની સુવિધા ઉપલ્બધ કરાવવાનું આયોજન.
  • ગામે વૃક્ષ ના વાવેતર વધારવા માટે જાગૃતતા
  • ગામ માં સ્વરછ્તા અભિયાન માં લોક્ભાગીદારી વધારવાનું આયોજન.
  • ગામ ને ગંદ્કી મુકત કરવાનું આયોજન.
  • ગામ ના મુખ્ય રસ્તા ઉપર સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરવાનું આયોજન.
  • ગામ માં WI-FI સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન.