પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

પાણી પુરવઠો:

  • ગામે ધરે ધરે નળ કનેકશન ઉપલબ્ધ છે.
  • ૨ રૂપિયામાં ૧૦ લિટર પાણી આપવામાં છે.
  • ગામે ઓવરહેડ ૪ ટાંકી આવેલ છે.
  • પાણી ના તમામ સ્ત્રોતો નું કલોરીનેશન નિયમિત કરવામાં આવે છે.
  • ગામ માં પાણી સમિતિ ની રચના કરવામાં આવેલ છે.
  • પશુઓ માટે અલગ થી હવાડા ની વ્ય્વસ્થા કરવામાં આવી છે.
  • આકસિમ્ક સંજોગો માટે હેન્ડ પમ્પ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

હવે પછી નું આયોજન :

  • જ્ળસંગ્રહ માટે ભુગભૅ ટાંકા બનાવવાનું માટે જ્ન જાગૃતિ અભિયાન
  • બાળકો તથા ગ્રામજનો માટે પાણી બચાવો પર વિશેષ સભા નું આયોજન
  • પાણી નો બગાડ અટકાવવા માટે ભીંતસુત્રો તથા જન જાગૃતિ અભિયાન.
  • ગામે નિયમિત પાણી મળી રહે તે માટે નવા ઓવેરહેડ તથા અંન્ડર ગ્રાઉડ ટાંકા બનાવવાનું આયોજન.
  • ગામે બંધ હેન્ડ પંપ ચાલુ કરાવવાનું આયોજન.

પંચાયત સંબંધી સુવિધાઓનું મૂલ્યાંકન – સમરી રીપોટૅ

વિભાગનું નામ ખુટતી કડી માટે વધારવની થતી સુવિધા/ કરવાના કાયૅક્રમ આ સુવિધા માટેનું સ્પષ્ટ આયોજન આ આયોજન માટે નો સંભવિત ખચૅ રકમ રૂ. લાખમાં ખચૅ ની વ્યવસ્થા (જે તે યોજનાનું નામ/ દાતા / સ્વ ભંડોળ / સ્માટૅ વિલેજ ગ્રાંટ)
પંચાયત સંબંધી સુવિધા (પાણી પુરવઠા) પલસાણા ગામે નવા રહેણાક વિસ્તારો માં ખુટતી પીવા ના પાણી ની પાઈપલાઈન નું કામ વાસ્મો યોજના માં સમાવેશ કરવા દરખાસ્ત કરવામાં આવેશ. રૂ. ૫૦૦ વાસ્મો યોજના
પંચાયત સંબંધી સુવિધા ઓવેરહેડ તથા ભુગભૅ ટાંકા ની જરૂરિયાત વાસ્મો યોજના માં સમાવેશ કરવા દરખાસ્ત કરવામાં આવશે. રૂ. ૨૫.૦૦ વાસ્મો યોજના
પંચાયત સંબંધી સુવિધા ગામે બંધ હેડપંપ ચાલુ કરાવવાની જરૂરિયાત આ અંગે પાણી પુરવઠા વિભાગ ને દરખાસ્ત કરવામાં આવશે. રૂ.૧.૦૦ પાણી પુરવઠા યોજના માંથી
પંચાયત સંબંધી સુવિધા RO પ્લાનટ આ અંગે પાણી પુરવઠા વિભાગ ને દરખાસ્ત કરવામાં આવશે. રૂ.૫.૦૦ પાણી પુરવઠા યોજના માંથી/ સ્વ ભંડોળ
પંચાયત સંબંધી સુવિધા જળ સંચય માટે રિચાજ બોર આ અંગે પાણી પુરવઠા વિભાગ ને દરખાસ્ત કરવામાં આવશે. રૂ.૨.૦૦ પાણી પુરવઠા યોજના માંથી/ સ્વભંડોળ
પંચાયત સંબંધી સુવિધા પીવા ના પાણી ના ટાંકા અને હવાડા ની સાફ- સફાઈ રૂ.૨.૦૦ સ્વભંડોળ