પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

સ્વચ્છતા સંબંધી સુવિધાઓનું મૂલ્યાંક્ન

 • ગામે ડોર ટુ ડોર ધન કચરા કલેકશન ની કામગીરી કરવામાં આવે છે.
 • ગામે ૧૦૦% ભુગભૅ ગટર રૂબૅન પ્રોજેકટ માંથી બનાવવામાં આવેલ છે..
 • ગામ માં તમામ ધરો માં નળ દ્રારા પાણી પુરૂ પાડવામાં આવે છે.
 • ગ્રામ પંચાયત ના દ્રારા મજુરો અને લેબર કોન્ટ્રાકટ થી ધન કચરા ના નિકાલ કરવામાં આવે છે.

હવે પછી નું આયોજન :

 • ગામે ઘન કચરા ના નિકાલ માટે ડ્મ્પીંગ સાઈટ ને સુવ્ય્વસથિત બનાવવાનું આયોજન છે.
 • ૧૦૦% શૌચાલય MGNREGA/ SBM યોજના દ્રારા પુણૅ કરવાનું આયોજન.
 • જાહેર સ્થળો એ MGNREGA યોજના માથીં સામુહિક શૌચાલય બનાવવાનું આયોજન.
 • જાહેર સ્થળો વરસાદી પાણી ના નિકાલ માટે નું ATVT / આયોજન મંડળ આયોજન.
 • સ્વચ્છતા સંબંધી કરવેરા ની વસુલાત પુણૅ કરવાનું ગ્રામ પંચાયત દ્રારા આયોજન.
 • ગ્રામ વિકાસ ની યોજનાઓના અમલ માટે નું આયોજન.
 • સફાઈ કામ માટે વેક્યુમ મશીંનરી અને રોડ સ્વિપર ખરીદવાનું આયોજન છે.

સ્વચ્છતા સંબંધી સુવિધાઓનું મૂલ્યાંકન – સમરી રીપોટૅ

વિભાગનું  નામ

ખુટ્તી કડી માટે વધારવાની થતી સુવિધ/ કરવાના કાયૅક્રમ

આ સુવિધા માટેનું સ્પષ્ટ આયોજન

આ આયોજન માટે નો સંભવિત ખચૅ રકમ રૂ. લાખમાં

ખચૅની વ્યવસ્થા (જે તે યોજના નું નામ/ દાતા/ સ્વ ભંડોળ / સ્માટૅ વિલેજ ગ્રાટં)

સ્વરછતા સંબંધી સુવિધા

ભવિષ્ય માં ભુગૅભ ગટર ફેજ ૩ નું આયોજન છે.

રૂબૅન પ્રોજેકટ માં આ અંગે ની દરખાસ્ત કરવામાં આવશે.

રૂ.૧૦૦૦.૦૦

રૂબૅન પ્રોજેકટ

સ્વરછતા સંબંધી સુવિધા

ધન કચરા નિકાલ માટે ની વ્યવસ્થા ડ્મ્પીગ સાઈટ સુવ્યસિથત .

MGNREGA  યોજના માથીં આ કામગીરી કરવામાં આવશે.

રૂ. ૫.૦૦

MGNREGA

સ્વરછતા સંબંધી સુવિધા

ગટર સફાઈ માટે વેક્યુમ મશીનરી તથા રોડ સફાઈ માટે રોડ સ્વિપર મશીન

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ માથીં આયોજન કરવામાં આ આવશે.

રૂ. ૩૦.૦૦

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ

સ્વરછતા સંબંધી સુવિધા

ધન કચરાના નિકાલ માટે હાઈડ્રોલિક કચરા પેટી

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ માથીં આયોજન કરવામાં આ આવશે.

રૂ. ૧૦.૦૦

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ

સ્વરછતા સંબંધી સુવિધા

૧૦૦% વ્યકિતગત શૌચાલય નું કામ

સરકારી ગ્રાંટ માથીં આયોજન કરવામાં આ આવશે.

રૂ. ૫૦.૦૦

સરકારી ગ્રાંટ

સ્વરછતા સંબંધી સુવિધા

સફાઈ કામ માં સંકળાયેલા જાહેર સન્માન અને પ્રોત્સાહન

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ માથીં આયોજન કરવામાં આવશે.

રૂ. ૦.૦૫

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ

સ્વરછતા સંબંધી સુવિધા

ઉકરડા ખસેડવાનું કામ

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ માથીં આયોજન કરવામાં આવશે

રૂ. ૨.૦૦

સ્વભંડોળ તથા સરકારી ગ્રાંટ