પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

આરોગ્ય સંબંધી સુવિધાઓનું મૂલ્યાંક્ન

 • ગામે સામુહિક આરોગ્ય કેંન્દૂ ની સુવિધા છે.
 • ગામે બે પેટા આરોગ્ય કેંન્દૂ ની સુવિધા છે.
 • પ્રસુતિ ગૃહ ની સુવિધા ધરાવે છે.
 • ૧૦૦% જ્ન્મ તથા મરણ નોધણી.
 • ગામે દર માસે મમતા દિવસ ઉજવવામા આવે છે.
 • પ્રજનન અને બાળ આરોગ્ય રજીસ્ટર માં ૧૦૦% સગભા નોધણી અને ૧૦૦% પ્સુતિ નોધણી થાય છે.
 • ૧૧ થી ૨૩ મહિના ના બાળકો ને રસીકરણ કરવામાં આવે છે.
 • ૧૦૮ મોબાઈલ એમ્યુલન્સ ની સુવિધા.

હવે પછી નું આયોજન :


 • સામુહિક આરોગ્ય કેંન્દૂ માં નિષ્ણાંત ડોકટરો ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજ્ન.
 • ચિરજીવી યોજ્ના હેઠ્ળ પ્રસુતિ માટે ડોક્ટર ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન.
 • પેટા આરોગ્ય કેંન્દો ના મકાન બાંધકામ કરવાનું આયોજ્ન છે.
 • ૦ થી ૫ વષૅ ના બાળકો કુપોષિત ન રહે તેનું આયોજ્ન.
 • ગામે વધુ ૧ પેટા આરોગ્ય કેંન્દૂ મજુંર કરાવવાનું આયોજન.
 • ૧૦૮ એમ્બ્યુલસ ની સુવિધા રાત્રી દરમ્યાન મળી રહે તે અંગે નું આયોજન.
 • સંપુણૅ રસીકરણ વધે તેમના માટે લોક જાગૃતિ અભિયાન.
 • મેલેરિયા/ ડેંન્ગ્યુ જેવા રોગો થી બચવા જ્નજાગૃતિ કાયૅકમો અને શિબિરો નું આયોજ્ન.
 • સામુહિક આરોગ્ય કેંન્દૂ માં સ્ટાફ ની અછત પુરાવા નું આયોજ્ન.
 • ગામ ને વ્યસન મુકત બનાવવા માટે જ્નજાગ્રૃતિ.
વિભાગનું નામ ખુટ્તી કડી માટે વધારવાની થતી સુવિધા/ કરવાના કાયૅક્રમ આ સુવિધા માટેનું સ્પષ્ટ આયોજન આ આયોજન માટે નો સંભવિત ખચૅ રકમ રૂ. લાખમાં ખચૅ ની વ્યવસ્થા (જે તે યોજ્નાનું નામ/ દાતા/ સ્વ ભંડોળ /સ્માટૅ વિલેજ ગ્રાંટ)
આરોગ્ય સંબંધી સુવિધા ગામે ૨ (બે) પેટા આરોગ્ય કેંન્દૂ આવેલ છે. પરતું મકાન નથી. પેટા આરોગ્ય કેંન્દૂ ના મકાન બનાવવા નું આયોજ્ન કરેલ છે. રૂ. ૧૨.૦૦ સરકારી ગ્રાન્ટ
આરોગ્ય સંબંધી સુવિધા આરોગ્ય વિષયક કાયૅક્રમોનો પ્રચાર અને શિક્ષણ નું આયોજ્ન આયોજ્ન હેઠ્ળ રૂ. ૧.૫૦ સરકારી ગ્રાન્ટ
આરોગ્ય સંબંધી સુવિધા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને પોષક આહારનું આયોજ્ન આયોજ્ન હેઠ્ળ રૂ. ૧.૫૦ સરકારી ગ્રાન્ટ
આરોગ્ય સંબંધી સુવિધા સગભા અને ધાત્રી માતાઓને પોષાક આહારનું આયોજ્ન આયોજ્ન હેઠ્ળ રૂ. ૧.૫૦ સરકારી ગ્રાન્ટ
આરોગ્ય સંબંધી સુવિધા રોગચાળાના નિથંત્રણ માટેની કામગીરીનું આયોજ્ન આયોજ્ન હેઠ્ળ રૂ. ૧.૫૦ સરકારી ગ્રાન્ટ