પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

પલસાણા ગામની આંકડાકીય વિગતો

કુલ કુંટુંબોની સંખ્યા ૩૨૬૪
કુલ વસતિ ૧૦૯૪૫
પુરુષો ૬૮૯૩
સ્ત્રીઓ ૪૦૫૨

સાક્ષારતા દર

કુલ સાક્ષારતા દર ૬૦.૮૩
પુરુષો ૬૭.૪૯
સ્ત્રીઓ ૫૪.૧૭

પલસાણા ગામનાવિવિધ રોજગારની વિગતો

ગામમાં આવેલ ઓધૌગિક એક્મો ૬૬
ખેડૂત ૨૦૬
ખેત મજુર ૬૦૪
ગૃહ ઉધોગ ઉત્પાદન પ્રકિયામાં રોકાયેલા ૨૨
અન્ય ૨૮૩૩
કુલ કામ કરનારા ૩૬૬૫

પશુધનની સંખ્યા (૨૦૧૩ ની પશુધન ગણતરી મુજ્બ):કુલ

પશુધનની સંખ્યા (૨૦૧૩ ની પશુધન ગણતરી મુજ્બ):કુલ ૨૦૫૫
ગાય વગૅ ૯૮૪
ભેંસ વગૅ ૬૦૧
ધેંટા ૦૦
બકરા ૪૫૮
ધોડા
મરધા ૭૧૪