પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

પુવૅ પ્રાથિમક શિક્ષણ સંબંધી સુવિધાઓનું મૂલ્યાંક્ન

પુવૅ પ્રાથિમક શિક્ષણ :

  • આંગણવાડી માં ૧૦૦% બાળકો નો પ્રવેશ.
  • આંગણવાડી બહેનો દ્રારા ૧૦૦% બાળકો નું નામાંકન થયેલ છે.
  • આંગણવાડી માં બાળકો માટે શૈચાલય તથા પીવા ના પાણી ની સુવિધા છે.
  • બાળકો ને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.

હવે પછી નું આયોજન :

  • બાળકો માટે રમત-ગમતના નવા સાધનો વિકસાવવાનું આયોજન માટે દાતાશ્રીઓને જ્ણાવવામાં આવેલ છે.
  • દાતાઓ શોધી અતિકુપોષિત અને કુપોષિત બાળકોને તંદુરસ્ત રાખવાનું આયોજન.

પ્રાથિમક શિક્ષણ સંબંધી સુવિધાઓનું મૂલ્યાંક્ન


પ્રાથિમક શિક્ષણ :

હવે પછીનું આયોજન :

વિભાગનું નામ ખુટ્તી કડી માટે વધારવાની થતી સુવિધા/ કરવાના કાયૅક્રમ આ સુવિધા માટેનું સ્પષ્ટ આયોજન આ આયોજન માટે નો સંભવિત ખચૅ રકમ રૂ. લાખમાં ખચૅ ની વ્યવસ્થા (જે તે યોજ્નાનું નામ/ દાતા/ સ્વ ભંડોળ /સ્માટૅ વિલેજ ગ્રાંટ)
શિક્ષણ સંબંધી સુવિધા આંગણવાડીનાં મકાનો ફરતે બ્લોક પેવીગ આયોજન કરેલ છે. ૮.૦૦ સ્વ્ભંડોળ તથા આઈસીડીઅએસ મરામત
શિક્ષણ સંબંધી સુવિધા પ્રાથમિક શાળા મરામત આયોજન કરેલ છે. ૮.૦૦ સરકારી ગ્રાન્ટ
શિક્ષણ સંબંધી સુવિધા પ્રાથમિક શાળા મરામત આયોજન કરેલ છે. ૨.૦ દાતા તથા ગ્રાન્ટ
શિક્ષણ સંબંધી સુવિધા શૈક્ષણિક સ્ટાફ સાથે નિયમિત સંકલન અને મીટીગ આયોજન કરેલ છે. - -
શિક્ષણ સંબંધી સુવિધા બાળકોના નામાંકન, સ્પધા માં વિજેતા તથા વાલીઓનું સન્માન આયોજન કરેલ છે. ૦.૧૫ -
શિક્ષણ સંબંધી સુવિધા પોઢ વ્યકિતઓ માટે અક્ષ્રરઝાન શિબીરનું આયોજન - - -