પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

મિશન,વિઝન અને ભવિષ્યની યોજના

વિઝન

પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારનો તેમજ ગ્રામિણ પ્રજાનો સર્વાગીં વિકાસ થાય તે અર્થે પંચાયતની અસરકારક ભાગીદારી.

લોકોની આર્થિક અને સામાજિક સ્થિ તીમાં સુધારો કરવો.

ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી.

તમામ વિસ્તાનરનો વિકાસ કરી ગ્રામિણ જનોને સુવિધા પૂરી પાડવી.

મિશન

રાજય સરકારની તમામ યોજનાનું ગુણવtતા સભર અમલીકરણ.

પંચાયત દ્વારા પારદર્શકતા લાવીને વધુ સારી જવાબદારીથી ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવાથી ગામ તથા ગ્રામિણજનોનુ સશક્તિકરણ કરવું.

સતત નિરીક્ષણ અને મુલ્યાંકન ધ્વારા ગુણવતા સભર સેવાઓનું વિસ્તમરણ.

ભવિષ્યની યોજના

 • બાળકો માટે રમત-ગમતના નવા સાધનો વિકસાવવાનું આયોજન માટે દાતાશ્રીઓને જ્ણાવવામાં આવેલ છે.
 • દાતાઓ શોધી અતિકુપોષિત અને કુપોષિત બાળકોને તંદુરસ્ત રાખવાનું આયોજન.
 • ગામમાં પ્રવેશપાત્ર તમામ બાળકો આંગણવાડીથી મહતમ શિક્ષણ મેળવે અને ડોપઆઉટ રેશીયા ૦% લાવવા આયોજન.
 • શાળાના મકાનને રીપેરીગ કરવાનું કામ.
 • શિક્ષણનું સ્તર સુધારવા પગલા.
 • બાળકોને ગણવેશ, પુસ્તકો વિગેરેની વ્યવસ્થા.
 • અતિથી ભોજનનું આયોજ્ન.
 • કોમ્પ્યુટર લેબનું આયોજન.
 • સામુહિક આરોગ્ય કેંન્દૂ માં નિષ્ણાંત ડોકટરો ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજ્ન.
 • ચિરજીવી યોજ્ના હેઠ્ળ પ્રસુતિ માટે ડોક્ટર ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન.
 • પેટા આરોગ્ય કેંન્દો ના મકાન બાંધકામ કરવાનું આયોજ્ન છે.
 • ૦ થી ૫ વષૅ ના બાળકો કુપોષિત ન રહે તેનું આયોજ્ન.
 • ગામે વધુ ૧ પેટા આરોગ્ય કેંન્દૂ મજુંર કરાવવાનું આયોજન.
 • ૧૦૮ એમ્બ્યુલસ ની સુવિધા રાત્રી દરમ્યાન મળી રહે તે અંગે નું આયોજન.
 • સંપુણૅ રસીકરણ વધે તેમના માટે લોક જાગૃતિ અભિયાન.
 • મેલેરિયા/ ડેંન્ગ્યુ જેવા રોગો થી બચવા જ્નજાગૃતિ કાયૅકમો અને શિબિરો નું આયોજ્ન.
 • સામુહિક આરોગ્ય કેંન્દૂ માં સ્ટાફ ની અછત પુરાવા નું આયોજ્ન.
 • ગામ ને વ્યસન મુકત બનાવવા માટે જ્નજાગ્રૃતિ.
 • ગામે ઘન કચરા ના નિકાલ માટે ડ્મ્પીંગ સાઈટ ને સુવ્ય્વસથિત બનાવવાનું આયોજન છે.
 • ૧૦૦% શૌચાલય MGNREGA/ SBM યોજના દ્રારા પુણૅ કરવાનું આયોજન.
 • જાહેર સ્થળો એ MGNREGA યોજના માથીં સામુહિક શૌચાલય બનાવવાનું આયોજન.
 • જાહેર સ્થળો વરસાદી પાણી ના નિકાલ માટે નું ATVT / આયોજન મંડળ આયોજન.
 • સ્વરછ્તા સંબંધી કરવેરા ની વસુલાત પુણૅ કરવાનું ગ્રામ પંચાયત દ્રારા આયોજન.
 • ગ્રામ વિકાસ ની યોજનાઓના અમલ માટે નું આયોજન.
 • સફાઈ કામ માટે વેક્યુમ મશીંનરી અને રોડ સ્વિપર ખરીદવાનું આયોજન છે.
 • ગામે ૧૦૦% ખેડૂતો ને સોઈલ હેલ્થ કાડૅ આપવાનું આયોજન છે.
 • ડીપ ઈરીગેશન માટે જાગૃતિ શિબિર નું આયોજન.
 • પશુઓમાં રસીકરણ નું આયોજન.
 • પશુઓ માટે પશુ નિદાન કેમ્પ નું આયોજન.
 • ગામ માં ઓગેનીક ખેતી માટે શિબિર નું આયોજન.
 • જ્ળસંગ્રહ માટે ભુગભૅ ટાંકા બનાવવાનું માટે જ્ન જાગૃતિ અભિયાન
 • બાળકો તથા ગ્રામજનો માટે પાણી બચાવો પર વિશેષ સભા નું આયોજન
 • પાણી નો બગાડ અટકાવવા માટે ભીંતસુત્રો તથા જન જાગૃતિ અભિયાન.
 • ગામે નિયમિત પાણી મળી રહે તે માટે નવા ઓવેરહેડ તથા અંન્ડર ગ્રાઉડ ટાંકા બનાવવાનું આયોજન.
 • ગામે બંધ હેન્ડ પંપ ચાલુ કરાવવાનું આયોજન.
 • મુખ્ય રસ્તા ની આજુ-બાજુ વૃક્ષો વાવવા નો આયોજન છે.
 • સ્વેરછિક દબાણ દુર કરનાર ને પંચાયત દ્રારા પ્રોત્સાહન.
 • આંગણવાડી / સ્કુલો તેમજ જાહેર સ્થળો એ વૃક્ષારોપણ કરવાનું આયોજન.
 • ગામ ની પડ્તર જ્ગ્યા પર વૃક્ષા રોપણ નું આયોજન.
 • ૯૦% થી વધુ વસુલાત કરવાની કામગીરી હાથ ધરવા આયોજન કરેલ છે.
 • વધુ વેરા વસુલાત માટે જાગૃતિ માટે અભિયાન હાથ ધરવાનું આયોજન.
 • ગ્રામ પંચાયત ના બાકી રેક્ડૅ વગીકરણ પુરૂ કરવાનું આયોજન.
 • ગ્રામસભા માં મહિલાઓની વધુ હાજરી માટે પ્રચાર- પ્રસાર અભિયાન ચલાવવાનું આયોજન.
 • શબ રાખવા કોલ્ડ સ્ટોરવેલ(MORTUARY).
 • જાહેર રસ્તા ના દબાણ દુર કરવા.
 • ગૌચર બગીચા નો વિકાસ.
 • વેરા વસુલાત માટે પ્રચાર પ્રસાર.
 • નેશનલ હાઈવે ૮ થી ન્યાય મંદિર સુધી કેનાલ ઉપર ના રસ્તા ને ડામર /સી.સી.
 • વસુલાત અને રેકોડ જાળવણી માં શ્રેષ્ડ કામગીરી બદલ કમૅચારી ઓને પ્રોત્સાહન.
 • ખુટતી કડી માટે વધારવાની થતી સુવિધા/ કરવાના કાયૅક્રમ.
 • છેલ્લા પાંચ વષૅથી નિયમિત કરવેરા ભરનાર નું સન્માન.
 • સોલાર પેનલ થી વિજ ઉત્પાદન.