પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

પલસાણાના ગૌરવ

ક્રમ નામ ક્ષેત્ર તથા ઉપ્લબ્ધિઓ
સ્વ. મંગુભાઈ લલ્લુભાઈ દેસાઈ ૧૯૪૨ ની લડ્તમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાની
સ્વ. રણછોડ્ભાઈ નાથુભાઇ દેસાઈ ૧૯૪૨ ની લડ્તમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાની
સ્વ. રણછોડ્જી દેસાઈ ( પટેલ કાકા ) દોઢ દાયકાથી વધુ સમય તાલુકા પંચાયત પ્રમુખ પદે રહયા
સ્વ. પ્રતાપરાય દેસાઈ સુડા , માજી ચેરમેન
સ્વ. ડૉ. સૌરભ જયવંતરાય દેસાઈ ફામૉસ્યુટિકલ દવા ઉધોગમાં તથા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન
સ્વ. ડૉ. રાજેંદ્રપ્રસાદ કેશવરામ ભટ્ટ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન
સ્વ. નટવરલાલ અંબાલાલ દેસાઈ નવસારી વલસાડ , ડાંગ જિલ્લાના નામાંકિત વકીલ
સ્વ. સુમનભાઈ દેસાઈ હાસ્ય કલાકાર , કવિ ઉપંરાત પત્રકાર તરીકે આગવુ નામ
સ્વ. ધિરુભાઇ કિકુભાઇ પટેલ માજી પ્રમુખ તાલુકા પંચાયત
૧૦ શ્રી વિપુલભાઇ કિરીટભાઇ દેસાઇ ઔધૌગિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન
૧૧ શ્રી અજિતરાય હસમુખભાઈ દેસાઈ સુરત મહાનગરપાલિકા , માજી મેયર
૧૨ શ્રી મીનાક્ષીબેન અતુલભાઈ દેસાઈ પ્રમુખ નવસારી નગરપાલિકા
૧૩ શ્રી જ્યહિંદ મંગુભાઈ દેસાઈ રાજ્યના એસટી નિગમના ઉચ્ચ હોદા પર
૧૪ શ્રી અશ્વિનભાઈ દેસાઈ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા સારા નવલકથાકાર
૧૫ શ્રી રમેશભાઈ દેસાઈ જીએનએફસીમાં એડી મેનેજર
૧૬ શ્રીમતી છાયાબેન પ્રકાશભાઈ આહિર માજી-અધ્યક્ષ આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત , સુરત
૧૭ શ્રીમતી મીનાક્ષીબેન મોહનભાઈ આહિર હાલના પ્રમુખ , તાલુકા પંચાયત