હવે પછી નું આયોજન :
વિભાગનું નામ |
ખુટ્તી કડી માટે વધારવાની થતી સુવિધા/ કરવાના કાયૅક્રમ |
આ સુવિધા માટેનું સ્પષ્ટ આયોજન |
આ આયોજન માટે નો સંભવિત ખચૅ રકમ રૂ. લાખમાં |
ખચૅની વ્યવસ્થા (જે તે યોજનાનું નામ/ દાતા/ સ્વ ભંડોળ / સ્માટૅ વિલેજ ગ્રાંટ) |
પંચાયત સંબંધી સુવિધા વૃક્ષારોપણ |
પલસાણા ગામ ના પ્રવેશ માગો પર વૃક્ષા રોપણ |
MGNREGA યોજના તથા સ્માટૅ વિલેજ ગ્રાંટ માથીં આ કામગીરી કરવામાં આવશે. |
રૂ. ૫.૦૦ |
MGNREGA / સ્માટૅ વિલેજ |
પંચાયત સંબંધી સુવિધા વૃક્ષારોપણ |
મુખ્ય રસ્તાની આજુ-બાજુ વૃક્ષા રોપણ |
MGNREGA યોજના માંથી આ કામગીરી કરવામાં આવશે |
રૂ. ૨.૦૦ |
MGNREGA |
પંચાયત સંબંધી સુવિધા વૃક્ષારોપણ |
વૃક્ષારોપણ જ્નજાગૃતિ માટે પ્રચાર પ્રસાર |
સરકારી ગ્રાંટ |
રૂ. ૦.૫૦ |
સરકારી ગ્રાંટ |
પંચાયત સંબંધી સુવિધા વૃક્ષારોપણ |
પશુ ઓને પીવા ની પાણી ની વ્યવસ્થા |
સરકારી ગ્રાંટ |
રૂ. ૨.૦૦ |
સરકારી ગ્રાંટ |
પંચાયત સંબંધી સુવિધા વૃક્ષારોપણ |
વૃક્ષો ની જાળવણી અને નિભાવણી |
સરકારી ગ્રાંટ |
રૂ. ૧.૦૦ |
સરકારી ગ્રાંટ |