સ્વચ્છતા સંબંધી સુવિધાઓ
- ગામમાં દૈનિક ડોર ટુ ડોર ધન કચરા કલેકશન ની
કામગીરી
કરવામાં આવે છે.
- ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટી વિતરણ કરવામા આવે
છે. જેના કારણે ગ્રામજનો કચરો ગમે ત્યા નાખવાની જગ્યાએ કચરાપેટીમા કચરો નાખતા થયા છે.
- ગામમાં ગટરલાઇનની સુવિદ્યા હોવાથી ગંદુ પાણીનો
યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે છે. તમામ ધરો માં નળ દ્રારા પાણી પુરૂ પાડવામાં આવે છે.
- ગ્રામ પંચાયત ના દ્રારા મજુરો અને લેબર
કોન્ટ્રાકટ
થી ધન કચરા ના નિકાલ કરવામાં આવે છેગ્રામ પંચાયત દ્રારા જેટીગ મશીન ખરીદવામાં આવેલ છે. જેનાથી ગામમા આવેલ
ગટરલાઇનની સાફ- સફાઇ સરળતાથી થાય છે.
- ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીની સફાઇને લગતી
ગ્રાન્ટ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા સંબધી જાગ્રુતિ કેળવાઇ તે માટે આઇ.ઇ.સી. પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે