ક્રૃષિ / પશુપાલન :
- ખેતી હેઠ્ળ નો કુલ વાવેતર વિસ્તાર : ૨૫૮ હેકટર
- ગામ માં બાગાયતી ખેતી માં કેળ, આબા કલમ , ચીકુ, વિ. નું વાવેતર કરવામાં આવે છે.
- ગામ માં નાના-મોટા મળી કુલ દુધાળા પશુઓની સંખ્યા : ૧૨૬ છે.
હવે પછી નું આયોજન :
- ગામે ૧૦૦% ખેડૂતો ને સોઈલ હેલ્થ કાડૅ આપવાનું આયોજન છે.
- ડીપ ઈરીગેશન માટે જાગૃતિ શિબિર નું આયોજન.
- પશુઓમાં રસીકરણ નું આયોજન.
- પશુઓ માટે પશુ નિદાન કેમ્પ નું આયોજન.
- ગામ માં ઓગેનીક ખેતી માટે શિબિર નું આયોજન.