વીસીઇ(VCE) દ્વારા વિવિધ પોર્ટલ પરથી આપવામા આવતી સેવાઓ

ક્રમ યોજનાનું નામ યોજનાની ટુંકમાં માહિતી યોજના માટે પાત્રતા અને જરુરી ડોક્યુમેંટ યોજના સંબધિત વેબ સાઇટની લિંક
1 Addition of Name in Ration Card રેશનકાર્ડમાં નામ ઉમેરવું આ યોજના થી લાભાર્થી નું નામ રેશન કાર્ડ માં ઉમેરવા માટે ની યોજના છે જન્મનો દાખલો, આધાર કાર્ડ, કમીનો દાખલો, મેરેજ શર્તી, વોટીંગ કાર્ડ https://www.digitalgujarat.gov.in/
2 Application for Duplicate Ration Card ડુપ્લિકેટ રેશનકાર્ડ માટેની અરજી જો રેશન કાર્ડ ગુમ થય જાય અથવા નાશ પામે તો આ યોજના થી ફરી થી કાર્ડ મેળવી શકાય છે અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, જન્મનો દાખલો https://www.digitalgujarat.gov.in/
3 Application for New Ration Card નવા રેશનકાર્ડ માટેની અરજી જેમનો રેશન કાર્ડ ન હોય અથવા રેશમ કાર્ડ ની નવો બાનાવા માટે ની યોજના છે અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈટ બીલ, જન્મનો દાખલો, આવકનો દાખલો, ટલાટી નો દાખલો, ભાડાકરાર https://www.digitalgujarat.gov.in/
4 Application for Ration Card Member guardian રેશનકાર્ડ ધારકના પાલક/ગાર્ડીયનની નિમણુક માટે અરજી અનાજ મળતું હોય અને ફિંગર પ્રિન્ટ નઈ આવતી હોય તો કોઈ પણ કુટુંબની એક વ્યકિત ને પાલક તરીકે રાખવા માટે આ અરજી કરવામાં આવે છે જેથી તે વ્યક્તિ પોતાના કુટુંબ માટે અનાજ મેળવી શકે ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ, રેશન કાડૅ, આધારકાર્ડ https://www.digitalgujarat.gov.in/
5 Application for Separate Ration Card અલગ રેશનકાર્ડ માટેની અરજી જ્યારે સંયુક્ત કુટુંબ માં રહેતા હોય અને અને રેશન કાર્ડ અલગ કરવા માટે ની યોજના છે જેનાથી પોતાના રેશન કાર્ડ ને અલગ કરી શકાય અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, આવકનો દાખલો, ટલાટી નો દાખલો https://www.digitalgujarat.gov.in/
6 Change in Ration Card રેશનકાર્ડમાં સુધાર કરવો જ્યારે રેશન કાર્ડ માં કોઈ નામ,જાતિ,અને આધારકાર્ડ સુધાર માટે અરજી કરીને આ માં સુધારો થય શકે આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ https://www.digitalgujarat.gov.in/
7 Name Change Affidavit નામ બદલવાનું સોગંદનામું જે સંજોગો માં લીવિંગ સર્ટિફિકેટ અને જન્મ દાખલા સાથે નામ મળતું ન આવતું હોય તેવા જ કિસ્સા માં આ સોગંધ નામુ કરવામાં આવે છે લિવિંગ સર્ટિિકેટ, જન્મ દાખલો અથવા ગેજેટ https://www.digitalgujarat.gov.in/
8 Removal of Name from Ration Card રેશનકાર્ડમાંથી નામ રદ કરવું જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ કે કોઈ મહિલા ના લગ્ન થાય તો જ્યાં રહેવાસી હોય ત્યાંથી તને નામ કમી કરીને અહીયા નામ એડ કરવા માટે ત્યાં કમી કરાવવું પડે છે આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, મેરેજ શર્તી, મરણનો દાખલો https://www.digitalgujarat.gov.in/
9 Birth Certificate જન્મ પ્રમાણપત્ર બાળકાના જન્મ અંગેનું પ્રમાણપત્ર આપવામા આવે છે હોસ્પિટલ માંથી આપેલ રસીદ, માતા- પિતાના આધાર કાર્ડ https://eolakh.gujarat.gov.in
10 Death Certificate મૃત્ય પ્રમાણપત્ર વ્યક્તિના મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે આધાર કાર્ડ, શબવાહીની રશીદ https://eolakh.gujarat.gov.in
11 Income certificate (Gram Panchayat) આવક નો દાખલો આપવા બાબત અરજી કરનાર અરજદારશ્રીને આવક પ્રમાણપત્ર આપવામા આવે છે. અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, તલાટીનો દાખલો, સ્વ ઘોસણા પત્ર, રેશન કાર્ડ https://www.digitalgujarat.gov.in/
12 Senior Citizen Certificate (Gram Panchayat) વરિષ્થ નાગરીક પ્રમાણપત્ર અરજી કરનાર અરજદારશ્રીને વરિષ્ઠ નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામા આવે છે.આ અરજદાર માં ખરેખર ૬૦ વર્ષ ના થાય છે કે નઈ તે જન્મ ના દાખલા પરથી ખરાઈ કરવા આવે છે જન્મનુ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, રેશન કાડૅ, લાઇટ બીલની ખરી નકલ, ઘરવેરા નાં બીલની ખરી નકલ, ટેલીફોન બીલની ખરી નકલ, ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ, ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ, તલાટીશ્રી નો દાખલો, સિવિલ સર્જન નો દાખલો, પી. પી. ઓ. યુક્ત નકલ, આધાર કાર્ડ ની નકલ, Self declaration form https://www.digitalgujarat.gov.in/
13 ASD (Assistance Destitute Old Age Pension Scheme (Gram Panchayat)) ASD (સહાય નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો ને આર્થિક સહાય/ પેન્શન યોજના (ગ્રામ પંચાયત)) ASD યોજનામાં કોઈ મર્યાદા નથી, જેમાં પુરુષ અને સ્ત્રી બંને અરજદારોનો સમાવેશ થાય છે. વ્યવસાય કોઈ માપદંડ નથી, જે વિવિધ પૃષ્ઠભૂમિના વ્યક્તિઓ માટે તે સુલભ બનાવે છે. શહેરના રહેવાસીઓ માટે આવક મર્યાદા ₹150,000 થી ઓછી છે, અને ગામડાના રહેવાસીઓ માટે, તે ₹120,000 થી ઓછી છે. અરજી કરવા માટે વૈવાહિક સ્થિતિ પૂર્વશરત નથી. અપંગ વ્યક્તિઓ (PWD) ને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જો તેમની પાસે 21 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પુત્ર કે પૌત્ર નથી તેવું પ્રમાણપત્ર હોય, અને સિવિલ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ 75% કે તેથી વધુ અપંગતા ટકાવારી દર્શાવતું અપંગતા પ્રમાણપત્ર હોય. અરજદારના આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, તલાટીનો દાખલો, સ્વ ઘોસણા પત્ર, રેશન કાર્ડ, ઉમરનો દાખલો, ૨૧ વર્ષથી વધુ ઉંમરના પુત્ર કે પૌત્ર નહીં પ્રમાણપત્ર, ૭૫% ઉપર અપંગતા પ્રમાણપત્ર સિવિલ હોસ્પિટલ ઇશ્યૂકરેલ https://digitalgujarat.gov.in
14 IGNOAPS (Indira Gandhi National Old Age Pension Scheme (Gram Panchayat)). IGNOAPS (ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના (ગ્રામ પંચાયત)) bpl 0 થી ૨૦ ગુણાંક ધરાવતા ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા વૃદ્ધો માટે આ પેન્શણ યોજના છે અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, તલાટીનો દાખલો, સ્વ ઘોસણા પત્ર, રેશન કાર્ડ, ઉમરનો દાખલો https://digitalgujarat.gov.in
15 Destitute Widow Pension Scheme (Gram Panchayat) ગંગા સ્વરૂપ આર્થિક સહાય/પેન્શન યોજના (ગ્રામ પંચાયત) તમામ વિધવા મહિલાઓમાંતે આ પેન્શન યોજના છે ઊમર નો પુરાવો, આવક અંગેનુ પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો, પિતાનું મકાન/ભાડે/છા૫રામાં રહે છે. તેનો આધાર પુરાવો, Disability Certificate(Required only for Disable Person), વિધવા અંગેનુ પ્રમાણપત્ર, Husband's Death certificate or Panchnamu or Talati's Recommendation, બેંક ખાતાની વિગતો: બેંક પાસબુકની નકલ https://digitalgujarat.gov.in
16 Indira Gandhi National Widow Pension Scheme (Gram Panchayat). ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય/પેન્શન યોજના (ગ્રામ પંચાયત) bpl 0 થી ૨૦ ગુણાંક ધરાવતી વિધવા મહિલાઓમાંતે પેન્શન યોજના છે ઊમર નો પુરાવો, આવક અંગેનુ પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો, પિતાનું મકાન/ભાડે/છા૫રામાં રહે છે. તેનો આધાર પુરાવો, Disability Certificate(Required only for Disable Person), વિધવા અંગેનુ પ્રમાણપત્ર, Husband's Death certificate or Panchnamu or Talati's Recommendation, બેંક ખાતાની વિગતો: બેંક પાસબુકની નકલ https://www.digitalgujarat.gov.in/
17 Vahali Dikri Yojana. વહાલી દિકરી યોજના શૈક્ષણિક દર અને જન્મ દર વધવો જોઈએ તે હેતુ થી આ યોજના દીકરીઓ માટે છે અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, તલાટીનો દાખલો, સ્વ ઘોસણા પત્ર, રેશન કાર્ડ, જનમનો દાખલો, બેન્ક એકાઉટ https://www.digitalgujarat.gov.in/
18 Widow Certificate (Panchayat) વિધવા હોવ અંગેનું પ્રમાણપત્ર (પંચાયત) ગ્રામ પંચાયત તરફથી વિધવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.આ યોજના માં જે અરજદાર છે તે ખરેખર વિધવા તેની ખરાઈ કરવા માટે નું છે અરજદારના આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ધરવેરા રશીદ, લાઈતબીલ, તલાટીનો દાખલો, સ્વ ઘોસણા પત્ર, રેશન કાર્ડ, બેન્ક એકાઉટ, મરણનો દાખલો https://www.digitalgujarat.gov.in/
19 હકક પત્રક ગામના નમૂના નાંબર - ૬ (ગ્રામ પંચાયત) આ યોજના થી જમીન કેવી રીતે અને ક્યારે પોતાના નામ પર થય છે તે જાણી શકાય જે તે ગામનું જમીન નો સરવે અથવા બ્લોક નંબર દ્વારા https://anyror.gujarat.gov.in/
20 ગામ નમૂના નંબર - ૭(ગ્રામ પંચાયત) આ યોજના માં પોતાની જમીન માં નામ જાણવા માટે જે તે ગામનું જમીન નો સરવે અથવા બ્લોક નંબર દ્વારા https://anyror.gujarat.gov.in/
21 ગામ નમૂના નંબર - ૮ (ગ્રામ પંચાયત) આ યોજના માં પોતાની જમીન માં નામ જાણવા માટે અને કુલ ક્ષેત્રફળ જાણી શકાય જે તે ગામનું જમીન નો સરવે અથવા બ્લોક નંબર દ્વારા https://anyror.gujarat.gov.in/